Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળામાં સાહોલ માં બાળકો માટે દિવાળી કાર્ડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

Share

પ્રાથમિક શાળા સાહોલમાં બાળકો માટે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ દિવાળી કાર્ડ બનાવવાના સ્પર્ધા યોજી ગુજરાતી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.સાથે પ્રથમ સત્રના છેલ્લા દિવસે શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકી તરફથી શાળામાં અભ્યાસ કરતાં બાળકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આઈસ્ક્રીમ આપી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.જેમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી.વધુમાં અજય ફૂડ ફેક્ટરી તરફથી તમામ બાળકોને વેજ બર્ગર આપવામાં આવ્યા હતા. જે બદલ શાળાના તમામ પરિવારે આ સરાહનીય કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આમ સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો હતો. જેમાં શિક્ષકો સહભાગી બન્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નજીક ચાલુ ટ્રેનમાં ત્રણ કિન્નરોએ બિહારના મુસાફરને લૂંટી લેતા પોલીસે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક જ ઝડપી લીધા હતા.

ProudOfGujarat

મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે ગૌવશનું મીની કતલખાનુ ઝડપાયુ, પોલીસે ગૌમાંસનો ૧૫૦કિલો જથ્થો ઝપ્ત કર્યો,

ProudOfGujarat

રાજપીપળાની તમામ મસ્જિદ ભારત સરકાર અને ગુજરાત સરકારના જાહેર કરેલ ગાઈડ લાઇન મુજબ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મસ્જિદમાં નમાજ પડવાની ચાલુ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!