Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરમાં કાર પર ક્રેન પડતા ફસાયેલા કાર ચાલકને રેસ્કયુ કરાયા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Share

ભરૂચ જિલ્લાના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં કાર ઉપર ક્રેન પડતા દોડધામ મચી ગઇ હતી. કારની અંદર ટંકારી બંદર ગામનો કાર ચાલક સતિષભાઈ બુધેશ ગોહિલ ફસાઈ જતા રેસ્કયુ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં કાર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દુર્ધટનાને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આર્મીના ડેમો ભરતીનુ આયોજન…

ProudOfGujarat

ભરૂચ : સુપર માર્કેટ ખાતે ઈલેકટ્રોનિકની દુકાનમાં આગ લાગી, ફાયર વિભાગે કાબુ મેળવ્યો.

ProudOfGujarat

એકતાનગર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં મંત્રી પૂર્ણેશભાઇ મોદી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!