Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટ પોલીસ દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

Share

સુરક્ષા સેતુ સોસાયટી સાથે મળીને માર્ગદર્શન આપ્યું હતું.  રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હાંસોટ પોલીસ મથક ખાતે વયસ્ક નાગરિકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો . આ સેમિનારમાં હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. પીએજા દ્વારા સિનિયર સિટીઝનોને વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓ અને વિસ્તારના વયસ્ક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ, હોસ્ટેલની રૂમને કરાઈ સીલ

ProudOfGujarat

ભરૂચમાં જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુર્હુત કરાયુ.

ProudOfGujarat

જાંબુગોઢા અભિયારણ ના કેમિકલ વેસ્ટ નિકાલ ના પ્રકરણ માં વધુ એકની ધરપકડ.વાપી જીપીસીબી ની સુસ્ત કાર્યવાહી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!