Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી જીઆઇડીસીમાં રોડ પર બેઠેલી ગાયના પગ પર કન્ટેનર ચઢાવી ચાલક ફરાર  

Share

ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી સંજાલી ના જાગૃત નાગરિકો દ્વારા ગાય ની સારવાર કરી સુરક્ષિત સ્થળે ખસેડી હતી.
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી માં સજાલી ગામ નજીક રોડ પર એક ગાય બેઠી હતી જેના પર એક કન્ટેનર ચાલક કન્ટેનર ચઢાવી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. ગંભીર રીતે પગ માં ઇજા સાથે દર્દ થી પીડાતી ગાય અંગે સ્થાનિક જાગૃત નાગરિક ને જાણ કરવામાં આવતા તેમના દ્વારા જીવદયા પ્રેમીની મદદ થી ગાય ની સ્થળ પર પહોંચી સારવાર કરી હતી. તેમજ ગાય ને સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

Share

Related posts

માંગરોળના કંસાલી ગામે તાલુકા કક્ષાની પશુ પાલન તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ‘કંતારા 2’ માં જોવા મળશે, આ અપડેટ રિષભ શેટ્ટી સાથે શેર કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર- ગુ.હા.બોર્ડ માં આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દિનદહાડે લાખો રૂપિયાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!