Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોલના મોસાલી ગામે બિરસા મુંડા પ્રતીમાનું અનાવરણ કરાશે

Share

માંગરોળ તાલુકાના નાંદોલા ખાતે ઝંખવાવ સીટનો નૂતનવર્ષ સ્નેહ મિલન સંમેલન તેમજ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાના અનાવરણ માટેની મિટિંગ યોજાવામાં આવી હતી.
માંગરોળ ના મોસાલી ખાતે ભગવાન બિરસામુંડા ની પ્રતિમા અનાવરણ નો કાર્યક્મ 12-11-2025ના રોજ મોસાલી ચારરસ્તા ખાતે રાખવામાં આવેલ હોય જેના આયોજનના ભાગરૂપે નાંદોલા ખાતે મિટિંગ તેમજ સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી.આ મિટિંગમાં જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો,સરપંચો, ડે.સરપંચો, આગેવાનો, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં લાઈટોના ધાંધિયાથી પ્રજાજનો ત્રાહિમામ, કલાકો સુધી વીજળી ડુલ રહેતા અરજદારોને પડતી હાલાકી.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ નજીક આવેલ એરટેલ મોબાઈલ ટાવર નીચે કેબિનમાં પતરું તોડી તેમાં રાખેલ 24 બેટરી કિંમત 1,24,000 ની મત્તાની કોઈ ચોર ઇસમો ચોરી કરી ગયેલ જેની તપાસ સંધર્ષે જંબુસર પોલીસને સફળતા મળી અને ચાર વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરુચ સી ડિવિઝન પોલીસે ફોર વ્હીલર ગાડી સહિત વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!