Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટંકારિયા ગામે જાહેરમાં જુગાર રમતાં 4 ઝડપાયાં

Share

ભરૂચ.
પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામના પાદરમાં તળાવની પાળે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેથી ટીમે તુરંત સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને જુગારિયાઓમાં નાસભાગ મચી હતી. જોકે, જુગાર રમતાં ગણેશ કનુ વસાવા, વિજય કાનજી વસાવા, ઇમરાન અહમદશા દિવાન તેમજ મહેબુબ આદમ હાડલી નામના ચાર જુગારીયા ઝડપાઇ ગયાં હતાં. જ્યારે શૈલેષ ઉર્ફે ભાણો વસાવા ત્યાંથી નાસી છુટ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ 1100 રૂપિયા રોકડા તેમજ જુગારના સાધનો જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share

Related posts

વાંકલ : માંગરોળ મામલતદારની ટીમે ધામડોદ હાઇવે પર ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ પંપ પર રેડ કરી માલ સીડઝ કર્યો.

ProudOfGujarat

મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ દ્વારા રિક્ષામાં ચોરખાનામાં સંતાડીને દારૂની હેરફેર કરનાર પર પોલીસે કરી લાલઆંખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!