Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૫ નવેમ્બર અંકલેશ્વર ખાતે ફક્ત મહિલા ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે

Share

ભરૂચ

જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ ધ્વારા તા: ૧૫/૧૧/૨૦૨૫ (શનિવાર) નાં રોજ સવારે ૧૧ :૦૦ કલાકે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ, કે-૧/૨૦૫,જી.આઈ.ડી.સી.ઓફીસ રોડ,જી.દલાભાઈ,ટ્રાન્સપોર્ટપાસે,જી.આઈ.ડી.સી.એસ્ટેટ, અંકલેશ્વર ખાતે એમ.આર.એફ લી.મી, દહેજ અને હ્યોકોહામાં કંપની ધ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ કોઈ પણ ટ્રેડ, ડીપ્લોમાં/એન્જીનીયરીંગ સ્નાતક (બી.ઈ./બી.ટેક ટ્રેની માટે ), બી.એ.,બી.કોમ, બી.એસ.સી (ટ્રેની માટે) લાયકાત ધરાવતા ફક્ત મહિલા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવે છે. તેમ જિલ્લા રોજગાર અધિકારી દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડીના ચોરણીયા અને ભલગામડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરની કડકિયા એજ્યુકેશન કેમ્પસને ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા ICSI કોર્ષની માન્યતા અપાઈ.

ProudOfGujarat

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આઈટીઆઈ ફોકસ્ડ ઇક્વિટી ફંડ એનએફઓ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!