રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ONGC અંકલેશ્વર દ્વારા મહાવીર લિમ્બ સેન્ટર હુબલીના સહયોગથી દિવ્યાંગોની નિશુલ્ક તપાસ શિબિર યોજાઈ હતી.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ONGC અંકલેશ્વર દ્વારા મહાવીર લિમ્બ સેન્ટર હુબલીના સહયોગથી દિવ્યાંગોની નિશુલ્ક તપાસ ઓપરેશન અને કુત્રિમ અંગોની માપ શિબિર યોજાય હતી.ONGC ના કોમ્યુનિટી હોલ ખાતે શિબિરનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો. જિલ્લાના વિવિધ સ્થળોએથી લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.ONGC એસેટ મેનેજર, રોટરી ક્લબમાંથી પંકજ ભરવાડ, તબીબો, સંસ્થાના કર્મચારીઓ અને લાભાર્થીઓ રહ્યા ઉપસ્થિતિ રહ્યા હતા.
Advertisement
