Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતના પગલે સિંચાઈ ઉકાઈ જમણા કાંઠા નહેરના કામો માટે રૂ।.૪૪.૨૩ કરોડ મંજૂર કરતી રાજય સરકાર

Share

વાંકલ

માંગરોળ તાલુકાનાપશ્ચિમ વિસ્તારમાં કાઈજમણાં કાંઠા નહેર પસાર થાય છે.જેનાથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પશ્ચિમવિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળે છે.આનહેરવર્ષો જૂની છે. જેથી નહેર રીપેરીંગ અને સિંચાઈના માળખામાં સુધારો કરવા જિલ્લા  તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, જિલ્લાપંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,અગ્રણી કાર્યકરો, ખેડૂત આગેવાનો તરફથી રજુઆતો મળી હતી.જે રજુઆતો પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈપટેલને રજુઆત કરતા રૂા.૪૪.૨૩ કરોડ ના નીચે મુજબના કામો મંજુર કરેલ છે.જેવા કે, ૧. ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય નહેરના ૯૦૫૦ મીટરના અંતરે હાલના માળખાના સ્થાને સુરાલી ખાડી ઉપર નવા જળમાર્ગનું ૧. સરકાર બાંધકામ રૂા.૧૫.૩૮ કરોડ, ૨.UREMCરૂા. ૧.૯૩ કરોડ, ૭. URBMCની SR પર ૧૯૦૦ કિ.મી.થી ૩૫.૦૦ ૧૫૦૦૦ મીટર થી ૨૪૦૦૦ મીટરકિ.મી.સુધી બી.ટી.રોડનું નિર્માણના કામ સુધીનું મહત્વ પુર્ણ ક્ષતિગ્રસ્ત અસ્તરનું માટે રૂા.૧૨.૬૬ કરોડ, ૩.URBMCના સમારકામ કામ રૂા.૧.૭૩ કરોડ તથા ૮.પુર્વમાં આવેલ કઠવાડા ડીસ્ટ્રીબ્યુટરીના સીયાલજ ડીસ્ટ્રીબ્યુટરી એકસ URBMC હાલના સિંચાઈ માળખામાં સુધારો નાએસઆર બાજુ ૫૨ ૧.૪૪૦ કિ.મી. કરવાનું કામ રૂા.૪.૭૭ કરોડ, ૪. કંટવા થી ૨.૩૮૦ કિ.મી. સુધી બી.ટી. રોડ ડીસ્ટ્રીબ્યુટરીના વેલાછા માયનોર અને બનાવવાનું કામ રૂા.૦.૭૫ કરોડના કામો એલ.સબ માયનોર ઉપર હાલના સિંચાઈ મંજૂર કરવામાં આવેલ છે.
માળખામાં સુધારો કરવાનું કામ રૂા.૪.૨૫ કરોડ, ૫. URBMC ના માયનોર નં.૧ અને પાણૈથા ડિસ્ટ્રીબ્યુટરી અને રણકપોર
ડીસ્ટ્રીબ્યુટરીના ૧ એલ. સબમાયનોર હાલના સિંચાઈ માળખામાં સુધારો કરવાનું કામ રૂા.૨.૭૬ કરોડ, ૬. રૂર્બમક ક્ષતિગ્રસ્ત અસ્તરનું સમારકામ ૨૯,૪૦૦મીટરથી  ૩૫૦૬૦ મીટર સુધીનું કામ પરનાઉપર મુજબના સિંચાઈના લોક ઉપયોગી કામો મંજુર થતા માંગરોળ તાલુકાની પ્રજાજનોમાં ખુશી જોવા મળેલ છે. આ કામો મંજુર થતા ખેડૂતોએ સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ  પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથાધારાસભ્ય ગણપતસિંહ વસાવાનો આભાર વ્યકત કર્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ માં બે જેટલા મંદિરો માં ચોરી…તસ્કરો બન્યા બે ફામ..?? જાણો વધુ……….

ProudOfGujarat

ભરૂચ-દહેજ UPL કંપની નજીક થી સળિયા ભરેલ ટેમ્પો પોલીસે કબ્જે લીધો

ProudOfGujarat

કાશિકા કપૂરે તેની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ ‘આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ’ના શીર્ષકની જાહેરાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!