Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની ઓપલ કંપનીમાંથી લઇ જવાતાં 27.72 લાખના દાણા રસ્તામાં ચોરાયાં

Share

દહેજથી પ્લાસ્ટિકના દાણાની 960 બેગ પૂણે લઇ જવાની હતી
ભરૂચ.
દહેજની ઓપલ કંપનીમાંથી રૂ 27.72 લાખના પ્લાસ્ટિકના દાણા ભરી કચ્છનો ટ્રક માલિક ઉડન છું થતા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
કચ્છના નખત્રાણનો સદામ સફીમાદ ભજાનીયા પોતાની ટ્રકમાં દહેજની ઓપાલ કંપનીથી ગત 4 નવેમ્બરે પ્લાસ્ટિકના દાણા ભરવા નીકળ્યો હતો. ટ્રકમાં 25 કિલોની 960 બેગ 24000 કિલો દાણા ભરી તે પુણેની સંધાર એન્ટરપ્રાઇઝમાં પોહચડવા નીકળ્યો હતો. જોકે ટ્રક ડ્રાઇવરે માલ નહિ પોહચાડી વિશ્વાસઘાત કર્યો હતો. દહેજ મરીન પોલીસ મથકે અમદાવાદની મધુપુરી ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝરે રૂ. 27.72 લાખનો માલ સગેવગે કરનાર ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાવ્યો છે.

Advertisement

Share

Related posts

લોકશાહીના અવસરમાં છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી મતદાન કરતા મતદાતાઓનો જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર આપી બિરદાવ્યા.

ProudOfGujarat

શેરપુરા રોડ પર આવેલ એક કોમ્પ્લેકસના છઠ્ઠા માળ પરથી પરપ્રાંતીય યુવાને છલાંગ મારી આત્મહત્યા કરી

ProudOfGujarat

નર્મદામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!