Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા GIDC નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બાદ ટ્રક ચાલક કૂદી પડતા મોત, CCTV ફૂટેજ બહાર આવ્યા

Share

ભરૂચ:

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી તરફ જતા માર્ગ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લોખંડના બેરીકેટ ભરીને જતી ટ્રક સાથે સામેથી આવતી કાર ધડાકાભર ભટકાઈ હતી.આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે. આ તરફ અકસ્માત બાદ ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. જો કે ટ્રક ચાલક નાળામાં કૂદી જતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરતની વિદ્યાકુંજ શાળાનાં 7 વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની આબેહુબ રંગોળી બનાવી, સફળતા માટે પ્રાર્થના કરી

ProudOfGujarat

હાંસોટમાં નજીવી બાબતે યુવાનને માર મારતા તેનું સારવાર દરમ્યાન મોત થતાં હત્યાનો ગુનો દાખલ થયો.

ProudOfGujarat

ગાંધીધામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!