Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

Share

ભરૂચ:

ભરૂચમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત નીપજવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોરના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત વીજ કરંટ લાગવાથી મોરના મોત નીપજવાના બનાવ બની ચૂક્યા છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર એલસીબી એ તેજગઢ લીમડી બજાર પાસેથી વિદેશી દારુ ઝડપી લીધો.

ProudOfGujarat

ઝગડીયા તાલુકા ના તેજપોર ગામ ની મેઈન કેનાલ ની અંદર થી દુમાલા વાઘપુરા ગામના યુવાનની લાશ મળતા ચકચાર….

ProudOfGujarat

રાજપીપળામાં પોલીસ બંદોબસ્ત સાથે પાલીકા ટીમે પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!