Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાની મુખ્ય ગટર લાઇનનું કામકાજ શરૂ કરવાની પ્રક્રિયાને લઈને ક્રેનની મદદથી દુકાનો હટાવવાની ફરજ પડી.

Share

વાગરામાં વર્ષોથી લાગેલી દુકાનો પંચાયત દ્વારા હટાવાઈ રહી છે. ત્યારે ગટર લાઇન પર સ્થાયી થયેલ દુકાનોને હટાવવા ક્રેનની મદદ લેવાઈ હતી. વાગરાની મુખ્ય ગટર લાઇનનું કામકાજ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે પંચાયત દ્વારા સૂચના પાઠવી સ્વેચ્છાએ પોતાની દુકાનો હટાવવા જણાવ્યુ હતું. જેમાં કેટલીક દુકાનો હટાવી લેવામાં આવી છે. જોકે લાંબા સમયથી મૂકવામાં આવેલ દુકાનોનાં ખોખા હટાવવામાં મુશ્કેલી પડતાં આજરોજ ક્રેનની મદદ લઈને દુકાન હટાવવાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાની યુવતી એ આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી ઉજવણી કરી.

ProudOfGujarat

નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન

ProudOfGujarat

અંકલેશ્વરનાં અવાદર ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!