Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય કક્ષાની પ્રો-ડેડલિફ્ટ ચેમ્પિયનશીપમાં ભરુચના ૪ સ્પર્ધકોનો ઉત્કૃષ્ઠ દેખાવ

Share

 । ભરૂચ ।
યુનાઈટેડ પાવરલિફટીંગ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં યોજાયેલાં નેશનલ પો-ડેડબ્રિફ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચેમ્પિયનશીપમાં ભરૂચના RS ફિટનેશ સ્ટુડિયોમાં કોચિંગ મેળવી રહેલાં સમસલ ઈદ્રીશ પટેલ, રાશ્મિ સિંહ, અશ્વિનરાવ પાથારે તેમજ મિનાક્ષી તિવારીએ અલગ અલગ વેઈટ કેટેગરીમાં ડેડલિફટ ઈવેન્ટમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરી સફળતાં મેળવી હતી. તેમના કોચ હીલ પટેલના માર્ગદર્શન, મહેનત અને સપોર્ટથી તેઓએ આ મુકામ હાંસિલ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Share

Related posts

માંગરોળમાં જન હિત રક્ષક સમિતિએ સમાન સિવિલ કોડ વિરુદ્ધ દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ:RTE હેઠળ આ વર્ષ ૨૨૬૨ ટોટલ ફોર્મ ભરાયા.આજ થી દરેક વાલીના ઘરે જઈ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ચીકણા ડામરમા વાહનોના ટાયર અને ચપ્પલ ચોટી હોવાની બુમો ઉઠી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!