Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં હાંસોટ વકીલ મંડળનાં હોદ્દેદારોનું સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

Share

હાંસોટના વકીલ મંડળ દ્વારા ચૂંટણી યોજવાને બદલે તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સુમન ટી. મિસ્ત્રી તેમજ ઉપપ્રમુખ તરીકે હસમુખ એન.પરમાર, જોઇન્ટ સેક્રેટરી વિમલ કે.પરમાર, સેક્રેટરી નિર્લેય વી.પટેલ તથા ખજાનચી પરેશ જે.આહીરની સર્વાનુમતે વરણી કરવામાં આવતા તમામ હોદ્દેદારોને વકીલ મંડળના સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં દિવાળી પર્વ પર મુખ્ય માર્ગો પર ગલગોટાનાં ઢગ જામ્યા…

ProudOfGujarat

વલસાડમાં પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર, કોઝવે ન બનતા આ સ્થિતિ

ProudOfGujarat

ખેડા જિલ્લામાં 10 નગરપાલિકાનાં રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!