Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હોટલ પાર્કિંગમાંથી અચાનક નીકળેલા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા કિશોરીનું મોત

Share

ભરૂચ.

ભરૂચના એકસાલ ગામે રહેતા વિક્રમ ઓડ મંગળવારે 16 વર્ષીય દીકરી નેહાને જંબુસર જઈ રહ્યા હતા. દીકરીના બેંક એકાઉન્ટનું KYC અપડેટ કરાવવા પિતા-પુત્રી બાઇક પર દહેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે હાઇવે ધાબા હોટલના પાર્કિંગમાંથી અચાનક એક કન્ટેનર બહાર નીકળ્યું હતું. રસ્તા પર આવી કન્ટેનરે બાઇકને વચ્ચેથી જ અડફેટે લઈ લેતા પિતા પુત્રી રોડ પર પટકાયા હતા. જેમાં નેહાને માથાના ભાગે ગંભીર ઇજા પોહચી હતી. અન્ય વાહનમાં કિશોરીને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં લવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

રેલવે મંત્રાલયના વિરોધમાં વડોદરા શહેરના પ્રતાપ નગર સ્થિત આવેલ રેલવે કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

ભરૂચ : દહેજ ખાતે મળેલ ₹1,32,59,378 ના કેમિકલના કાળા રેકેટમાં દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ ને કરાયા સસ્પેન્ડ.. જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!