Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનો દીપ પ્રગટાવી ભઠ્ઠી નો પ્રારંભ કર્યો

Share

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનો દીપ પ્રગટાવી ભઠ્ઠી નો પ્રારંભ કર્યો

ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે 1 જાન્યુઆરી 2026 થી 30 જાન્યુઆરી 20026 સુધી બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્માબાબાનો 18 જાન્યુઆરીના રોજ બ્રહ્મા બાબાનો સ્મૃતિ દિવસ આવતો હોય છે જેને બ્રહ્માકુમારીઝ સંસ્થા સમગ્ર જાન્યુઆરી માસ યોગ તપસ્યા કરી સમગ્ર માસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વર્તમાન એક જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી બંધન મુક્ત જીવન બંધન મુક્ત જીવન મુક્ત બનાવી વિશેષ થીમ પર એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠી નું આયોજન ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ખાતે બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદિદિ ની ઉપસ્થિતિમાં દીપ પ્રચલિત કરી યોગ તપસ્યા ભઠ્ઠી નો પ્રારંભ કરાવ્યો હતો

Advertisement

જેમાં બ્રહ્માકુમારીઝ ઝાડેશ્વર અનુભૂતિ ધામના સમર્પિત ભાઈ બહેનો અને બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે જોડાયેલ અનુયાયીઓ એ પણ ઉપસ્થિત રહી મોબાઈલની ટોચ સળગાવી યોગ ભઠ્ઠી નો પ્રારંભ કરાવ્યો હતો


Share

Related posts

રોટરી કલબ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને ડિકશનરીનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના “ફોર્ચ્યુન સુપોષણ” પ્રોજેક્ટ દ્વારા ઉમરપાડામાં રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાયો

ProudOfGujarat

નેત્રંગના દોલતપુર ગામની સીમમાંથી DI પાઇપોની ચોરીનો મામલો, ૧૭ આરોપીની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!