Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : GVK EMRI 108 દ્વારા નાતાલ પર્વની ઉજવણી.

Share

નાતાલ પર્વ નિમેતે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.25 ડિસેમ્બર દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગ રૂપે ભરૂચ 108 એમ્બ્યુલન્સ, ખિલખિલાટ, મહિલા અભિયમ (૧૮૧) ના કર્મચારીઓ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ,અને બિસ્કિટ વેચી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે 108 એમ્બ્યુલન્સના EME અશોક ભાઈ મિસ્ત્રી, 108 એમ્બ્યુલન્સ, ખિલખિલાટ અને મહિલા અભિયમ 181 સેવાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

30 સપ્ટેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થયેલા અર્ધ વર્ષની કામગીરી – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ.

ProudOfGujarat

નડિયાદમાં પ્રેમ સંબંધનો દાઝ રાખી પરીણિતાના પતિ સહિત ચાર લોકોએ યુવકને માર મારતા ફરિયાદ

ProudOfGujarat

રાજ્યમાં આજથી ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડુતોની ચિંતામાં વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!