Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વકૃત્વ સ્પર્ધા યોજાઇ.

Share

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ-જયંતિ અને 21 મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. રાજીવગાંધીની 75 મી જન્મ-જયંતિ પ્રસંગે ભરુચ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા વિકાસ વિધાલય ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરી જન્મ-જયંતીની ઉજવણી કરવામાં આવી.
તા.25-09-19 ના રોજ ભરુચ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વકૃત્વ સ્પર્ધામાં અનેક સ્કૂલોએ ભાગ લીધો હતો. જેમાં ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ રણા, તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ભરુચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સલિમભાઈ પટેલ, હરેન્દ્રસિંહ જાડેજા સહિતના કોંગ્રેસી આગેવાનો તેમજ ભુવા ગામના સરપંચ, સ્કૂલના આચાર્ય અને શિક્ષકગણ અને સ્કૂલના વિધાર્થીઓ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

સાબરકાંઠા- જિલ્લાના ઇડર માં આજે સવાર થી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કારવામા આવી..દબાણ કર્તાઓમાં ફફડાટ છવાયો….

ProudOfGujarat

રાજસ્થાન : બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે ઘરે એકલી સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!