Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનુચ્છેદ 370, 359 ના નાબૂદીના સમર્થનમાં ભારત એકતા કૂચ .

Share

ભારત સરકારના ઐતિહાસિક નિર્ણય અનુચ્છેદ 370 તેમજ 359 નાબૂદીનાં સમર્થનમાં આજરોજ નાગરિક સમિતિ ભરૂચ દ્વારા એક ‘ભારત એકતા કૂચ’ નું આયોજન કરવામાં આવ્યું.
ભારત એકતા કૂચ સવારે 10 કલાકે ભરૂચ રેલ્વે સ્ટેશનથી શરૂઆત કરી શાલીમાર સિવિલ હોસ્પિટલ રોડ, કલેક્ટર કચેરીથી પસાર થઈ ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પહોચી અને પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજવાવમાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

ઝઘડીયાની કંપનીમાં કન્ટ્રકશનનું કામ કરતા કોન્ટ્રાક્ટરને ધમકી આપી માર માર્યો.

ProudOfGujarat

વડોદરા : ગીરવે મુકેલી ગાડીઓ પરત ન કરતા શખ્સને ઝડપી લઇ રૂપિયા ૨૬ લાખનો મુદ્દામાલ રિકવર કરતી પાણીગેટ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!