Proud of Gujarat
GujaratFeaturedINDIA

અલંગ માં ફ્લેશ ફાયર થતા એકનુ મોત

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લાના તળાજા ના અલંગમાં પ્લોટ 125 માં કામ કરતા પીન્કુદાસ નામના વ્યક્તિ ફ્લેશ ફાયર થતા તેમનુ મોત થયુ હતુ એ મજૂર ડરના માર્યાં ભાગવા જતા મજૂર લોખંડ ની એન્ગલ માથાના ભાગે વાગી જતા મોત અન્ય થયુ હતુ. અન્ય બે મજૂર ને ઇજા થતાં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગોધરા અને શહેરાનાં ધારાસભ્યએ ગ્રામીણ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

પંચમહાલ ખાણખનિજ વિભાગે કરોડોની વસૂલાત કરતા ભૂમાફિયા ઓમાં ફફડાટ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!