કિશન સોલંકી
ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે રાહત ના સમાચાર આજ રોજ ભાવનગર ના ગારીયાધાર તેમજ માં વરસાદ જોવા મળ્યો હતા..જ્યાં બપોર ના સમયે અચાનક વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર ગારીયાધાર અને માં ઠંકડ પ્રસરી હતી …
તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા..સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા …

LEAVE A REPLY