Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગારીયાધારમાં પિતા – પુત્ર પર હુમલો: પુત્ર નું મોત 

Share

(કિશન સોલંકી)ગારીયાધારના મફતનગર વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ જીકાદ્રા અને તેનો પુત્ર બીપીન ગોરધનભાઈ જીકાદ્રા (ઉ.વ ૩૦) ઉપર જુની અદાવતના કારણે કેટલાક શખ્સોએ હથીયારો વડે આજે મોડીરાત્રે હીચકારો હુમલો કરતા પિતા પુત્રને ગંભીર હાલતે ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયેલ હતા.જેમાં પુત્રનું મોત થયુ હોવાનું જાણવા મળે છે.ઘટનાની જાણ પોલીસ દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી હતી.જ્યારે હુમલો કરનાર શખ્સો નાશી છુટ્યા હતા.

Advertisement

Share

Related posts

ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ સૈયદ સોકત અલી સબીર અલીએ કરજણ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સાંઈ યુવક મંડળ તરફથી ઇંટનાં ભથ્થા પર કામ કરતાં મજૂરોને વઘારેલી ખીચડી અને છાશનું વિતરણ કર્યું.

ProudOfGujarat

નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીના ઉપયોગથી અમદાવાદ જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!