Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા ના મોખડકા પુલ પર થી ઈકો કાર પલ્ટી મારી.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર ના પાલીતાણા ના મોખડકા ગામ નજીક ની ઘટના મોખડકા ગામે આવેલ જર્જરિત પુલ પર થી વહેલી સવારે ઇકોકાર એ મારી પલ્ટી સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા બની ઘટના કાર માં રહેલ ડ્રાઈવર ફરાર જો કે ઘટના માં કાર માં કોઈ મુસાફરો મુસાફરી ન્હોતા કરી રહિયા મોટી જાનહાની ટળી કાર માં નંબર નહિ હોવા નું જાણવા મળ્યું હાલ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધૂ તપાસ હાથધરી

Advertisement

Share

Related posts

માનસિક વિકલાંગ તરૂણી સોસાયટીમાં રમવા ગઇને કોઇ અપહરણ કરી ગયું

ProudOfGujarat

દહેજમાં રાત્રીના સમયે ડિવાયડર કુદાવી ટેમ્પો જીએફએલ-૧ કંપનીની બસમાં ભટકાતાં અકસ્માત

ProudOfGujarat

પાવાગઢ માંચી ખાતે ખોદકામ કરતાં તોપગોળા-સીંગલ બેરલ જેવી બંદૂકના પુરાતત્વ અવશેષો મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!