Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૬ કુલ રૂ.૧૦,૮૦૦/- તથા એક ચાર વ્હીલ નું ટ્રાયસિંકલ મો.સા. એકટીવા નં.જી.જે.૦૪.સી.કયુ.૬૯૮૫ નો ચાલક કિ.રૂા.૩૫,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂા.૫૦૦૦/- એમ કુલ કિ.રૂા.૫૦,૮૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ

Share

કિશન સોલંકી (ભાવનગર)

 

Advertisement

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ રથયાત્રા અનુસંધાને ચાલતી દારૂની પવૃતિને નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી ઇશરાણી સાહેબ તથા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા હેડ કોન્સ વાય.એન.જાડેજા તથા પો.કોન્સ કિર્તીસિંહ રાણા તથા  ફારૂકભાઇ મહિડા તથા ખેંગારસિંહ ગોહિલ તથા ચિંતનભાઇ મકવાણા તથા જયદિપસિંહ જાડેજા તથા જયદિપસિંહ ગોહિલ તથા સાગરદાન લાંગડીયા વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન ખેગારસિંહ ગોહિલની બાતમી આધારે  ભાવનગર આડોડીયાવાસમાં રહેતો સંજયભાઇ પ્રકાશભાઇ પરમાર વાળો પોતાની એક એકટીવા ટ્રાઇસીકલ મો.સા નં . જી.જે.૦૪. સી.કયુ. ૬૯૮૫ માં આતાભાઇ ચોક જોગસ પાર્ક  પાસે લઇને આવતા આગળના ભાગે બે થેલા ભરેલ ઇગ્લીશ દારૂ મળી આવેલ જેમા મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ વીહસ્કી ૭૫૦ એમ એલ ની કંપની સીલપેક બોટલ નંગ-૩૬ કિ.રૂા.૧૦,૮૦૦/- તથા એકટીવા મો.સા ની કિ.રૂા.૩૫,૦૦૦/- તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂા.૫,૦૦૦/- ગણી એમ કુલ કિ.રૂા.૫૦,૮૦૦/- નો મુદામાલ સાથે સંજયભાઇ પ્રકાશભાઇ પરમાર જાતે આડોડીયા ઉવ.૨૫ રહે.આડોડીયાવાસ તિલકનગર મેલડીમાંના મંદિર સામે ભાવનગરવાળો મળી આવેલ હોય જેથી મજકુર વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે,


Share

Related posts

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોના ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

જંબુસર : ટંકારી બંદર ગામ પાસે કારે બાઈકને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

આઈપીએલમાં ફરી કોરોનાની એન્ટ્રી: સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!