Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા પોલિસ ને પેટ્રોલીગ દરમિયાન મળેલી બાતમી ના આધારે જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા પોલીસને પ્રેટ્રોલીગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સરતાનપર ગામે મહાકાળી માતાજીના મંદિર પાસે બારૈયા શેરીમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમા હાર જીતનો જુગાર રમતા નવ શખ્સો રણછોડભાઈ ગંભીરભાઈ મકવાણા , ગોરધનભાઈ પોપટભાઇ બારૈયા,સંતોષભાઈ મનુભાઈ બારૈયા,મુન્નાભાઈ દેવજીભાઈ મકવાણા,રામજીભાઈ તુલસીભાઈ ચુડાસમા,કાળુભાઈ ગીધાભાઈ મકવાણા,રાયસંગભાઈ તુલસીભાઈ બારૈયા,શૈલેષભાઇ ગીધાભાઈ મકવાણા,હરેશભાઇ મગનભાઈ ચૌહાણ ને ઝડપી લીધા હતા પોલીસે તેની પાસેથી રૂપિયા 36,960 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના તમામ બ્રિજોની તાકીદે મરામત કરાવો : લોક જનશક્તિ પાર્ટી

ProudOfGujarat

ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં બે નાં મોત

ProudOfGujarat

ભરૂચના સાંસદે ભરૂચ પોલીસવડા પર કરેલા આક્ષેપો બાબતે ભરૂચ પોલીસનો ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!