Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા પોલીસે 24 બોટલ વિદેશીદારૂ સાથે એક શખ્સ ને જડપી લીધો .

Share

કિશન સોલંકી (ભાવનગર)
ગઈકાલ સાજે પાલીતાણા પોલીસે પાલીતાણા પરિમલ સોસાયટી મા રહેતા પરવેજખાન ઉર્ફે દીકુ દિલાવર પઠાન રહે સિપાઈ વાડા એ પરિમલ સોસાયટી મા નાળા મા પ્લાસ્ટિક ની થેલી મા રાખેલ વીદેશી દારૂ ની  24 નંગ બોટલ એક નંગ 400 લેખે  કૂલ..9000 રૂપિયા નો વિદેશી દારૂ  જડપીપાડેલ પાલીતાણા આ કામગીરી મા હેડ કોસ્ટેબલ એમ.જી.રાણા સાથે પોલીસ કોસ્ટેબલ જયદાન ગઢવી..ભરતભાઈ ચૌહાણ..કિરીટભાઈ બોરીચા …યુવરાજસિંહ જાડેજા એ આરોપી ને જડપેલ

Advertisement

Share

Related posts

એટીએસના અધીકારીઓને મળી મોટી સફળતા, મુન્દ્રા પોર્ટ, દરીયા, ભાવનગરમાંથી ઝડપાયું 25 કરોડનું કોકેઈન.

ProudOfGujarat

સિનિયર સિટીઝન માટે સાધન સહાય માટેના અને તપાસણી કેમ્પનુ આયોજન

ProudOfGujarat

નવસારી-જિલ્લામાં યોગ સ્પર્ધામાં હેપ્પી મકવાણા પ્રથમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!