Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-જિલ્લામાં યોગ સ્પર્ધામાં હેપ્પી મકવાણા પ્રથમ

Share

 

ગુજરાત રાજ્ય ખેલમહાકુંભ દ્વારા ચાલતી વિવિધ સ્પર્ધા પૈકી યોગ સ્પર્ધામાં નવસારી જિલ્લામાં હેપ્પી નરેન્દ્રકુમાર મકવાણાએ યોગ તથા રીધમીક યોગ બંનેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ હેપ્પીને ખૂબ ખૂબ અભિનંદન તથા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, પાલિકાના દેવા મુદ્દે વિપક્ષ આક્રમક, વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા..!!

ProudOfGujarat

ભરૂચમાં કાંસની સફાઈ સહિત રસ્તાનું પેચવર્ક કરવા વિપક્ષે નગરપાલિકા પ્રમુખને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત : નાગરવાડામાં ગાયે દિવ્યાંગ યુવકને 10 થી વધુ ભેટી મારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!