Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા મહુવા હાઇવે પર જાગધર નજીક કાર પલ્ટી મારી જતા એક નું મોત ત્રણ ઇજાગ્રસ્ત

Share

કિશન સોલંકી (ભાવનગર)
ગત મોડીરાત્રે તળાજા મહુવા હાઇવે પર જાગધર નજીક સ્વીફ્ટ કાર અચાનક પલ્ટી મારી જાત કારણો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં વાટલીયા ગામના એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે વાટલીયા ગામના સરપંચ સહિત ત્રણ લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ ઇજાગ્રસ્તો ને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

 

Advertisement

Share

Related posts

સુરત નાનપુરા માછીવાડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજરોજ વહેલી સવારે મસમોટો ભૂવો પડતાં મોટી દુર્ધટના સર્જાતા રહી ગઈ હતી.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત સહિત અન્ય સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 

ProudOfGujarat

ભરૂચ અંક્લેશ્વરમાં અેક સપ્તાહમાં ડેન્ગ્યૂના 6, સ્વાઇન ફ્લૂના 3 કેસ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!