Proud of Gujarat
GujaratFeaturedINDIA

સિહોર તાલુકા પંચાયતમાં ભાજપ પાસેથી સત્તા આચકી કોંગ્રેસનો પંજો લહેરાયો..

Share

કિશન સોલંકી (ભાવનગર)

– સિહોર તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોને કારમી હાર આપીને કોંગ્રેસનો પંજો લહેરાયો છે તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસે કબજે કરી લેતા જિલ્લા ભાજપમાં સોપો પડી ગયો છે સિહોર તાલુકામાં અઢી વર્ષના ભાજપના શાશન બાદ આજે ચૂંટણ યોજાઈ હતી જેમાં અગાઉ પ્રમુખ રહેલા ઇલાબેન ગોહિલ ફરી કોંગ્રેસ માંથી પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને સણોસરાના ગોકુલભાઈ આલ ઉપ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા ભાજપે સત્તા ગુમાવી છે અને કોંગ્રેસનું શાશન સ્થાપી થયું છે અગાઉ ભાજપ અઢી વર્ષ માટે પ્રમુખ રહી ચુકેલા ઇલાબેન ગોહિલ ફરી કોંગ્રેસના ટેકાથી ચૂંટાયા છે અને અઢી વર્ષના ભાજપ શાસિતમાં પંજો લહેરાયો છે

Advertisement

Share

Related posts

મક્કા માં કુટુંબ સાથે હજજ કરવાં ગયેલાં પાલેજ નો યુવાન જન્નતનસીન.

ProudOfGujarat

ભાલોદ ગામના માછીમારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાજ્યવ્યાપી કૌભાંડ વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ગોધરા: દિલ્હી- મુંબઈ એક્ષપ્રેસ હાઇવેના જમીન સંપાદનના જાહેરનામા સામે ખેડુતોની વાંધા અરજી સામે સુનાવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!