Proud of Gujarat
GujaratFeaturedINDIA

ટોચઁલાઈટના અજવાળે જાહેર મા જુગાર રમતા ચાર ઇસમોને રૂા.૫૯,૦૬૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી પાલીતાણા રૂરલ પોલીસ

Share

કિશન સોલંકી (ભાવનગર)

 
મ્હે.પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ  માર્ગદર્શન તળે પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા  મે.ડીજીપી  તરફથી પ્રોહી- જુગારની ડ્રાઇવ દરમિયાન પો.સ્ટે વિસ્તારમા પ્રોહી- જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના આધારે આજરોજ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે વિસ્તારમા નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પ્રો.પો.સબ.ઇન્સ આર. એચ.બાર ને બાતમી રાહે હકિકત મળેલ કે જસપરા ગામની સીમમાં ટોચઁલાઈટના અજવાળે  અમુક ઇસમો  પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે તે બાતમી આધારે પંચો સાથે રેઇડ કરતા ચાર ઇસમો જુગાર રમતા મળી આવેલ જેના નામ
(૧) મયુરભાઇ બાબુભાઇ ખડેલા રહે જસપરા  તા પાલીતાણા
(૨) સુરેશભાઈ કરશનભાઈ પરમાર    રહે જસપરા  તા.પાલીતાણા
(૩) કિશોરભાઈ દલસુખભાઇ ત્રિવેદી રહે જસપરા તા પાલીતાણા
(૪) દિપકભાઇ દામજીભાઇ મકવાણા રહે જૂના સરોડ તા.પાલીતાણાવાળાઓ

Advertisement

પૈસા પાના વતી જાહેરમા જુગાર રમતા મળી આવતા રોકડ રૂા.૩૦૫૬૦/- તથા મોબાઈલ નંગ-૪ કિ.રૂ. ૮૫૦૦/- તથા ૨ મોટર સાઇકલ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦/- ગણી કુલ મુદામાલ રૂ. ૫૯,૦૬૦/-સાથે પકડાય જતા તમામ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમગ્ર કામગીરીમા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.પો.સબ.ઇન્સ. આર.એચ.બાર તથા તથા પો.કોન્સ. બાલુભાઈ ઓઘાભાઇ તથા પો.કોન્સ. રાજુભાઈ ભવાનભાઈ વગેરેનાઓ જોડાયેલ હતા.


Share

Related posts

ગાંધીનગર પોલીસની તવાઈ! અલગ-અલગ ત્રણ જગ્યાએ જુગાર રમતા 10 ઇસમની ધરપકડ

ProudOfGujarat

વલસાડના તિથલ દરિયામાં ભરતીના મોઝામાં બે યુવાનો તણાયા :એકને બચાવી લેવાયો

ProudOfGujarat

ભરૂચ : કોરોનાની કથળતી પરિસ્થિતી અંગે કોંગ્રેસનાં સંદીપ માંગરોલાની સરકાર સમક્ષ લાલ આંખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!