Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભુજના મીરઝાપરમાં સિંગલ પેરેન્ટ્સ આશ્રમ ખાતે સૃષ્ટિ  વિરુદ્ધ કામ થયા હોવાના આક્ષેપ સાથે હોબાળો….

Share

 

જાણવા મળ્યા મુજબ મિશન્સ ઇન્ડિયા કારૂણ્યા બાલ નિકેતન આશ્રમ મીરઝાપર ભુજ ખાતે ચાર વિધાર્થી… છોકરા એ છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યો હોવાના આરોપ સાથે કુમાર છાત્રાલયમાં હોબાળો મચાવ્યો હતો. વિધાર્થીઓના વાલીઓ અને આગેવાનો એ મામલા અંગે ફરિયાદ કરવાની તજવીજ હાથધરી હતી….

Advertisement

Share

Related posts

રાજપીપળા : એકતાનગર ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટ યોજાઈ.

ProudOfGujarat

સુરત : જીએસટી માં વધારો થતાં લિંબાયત વિસ્તારનાં ખાતેદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ : કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!