Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભૂજ -ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતાવાળો અનુભવાયો ભૂકંપનો આંચકો,…..

Share

 
જાણવા મળ્યા મુજબ ભૂજ ખાતે આવેલ ભચાઉમાં  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો., 3ની તીવ્રતાવાળો  ભૂકંપનો આંચકો સવારે 5.35 વાગ્યે અનુભવાયેલા  હોવાનું જાણવા મળી રહ્યું છે…ભૂકંપના આંચકાનું એપી સેન્ટર ભચાઉથી 12 કી.મી. દુર હોવાનું માનવામાં આવી રહ્યું છે….

Advertisement

Share

Related posts

રમજાનનાં પાક માસમાં અંક્લેશ્વરનુ ખાણી-પીણી બજાર ખીલી ઉઠ્યુ

ProudOfGujarat

ઝઘડિયાના જરોઇ ગામે એક ઇસમને ધારિયાનો હાથો મારતા બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં માંડણ ગામે ટેનિસ ક્રિકેટ મેચની ફાઇનલ મેચમાં માંડણ ઇલેવન ટુ ટીમ વિજેતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!