Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી-રાજ્યમાં હજુ 3 દિવસ સુધી રહેશે વરસાદી વાતાવરણ……

Share

આવતી કાલ થી ભારે અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન હળવેથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની વકી છે. લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચી શકે છે. આમ આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધી શકે છે..

Advertisement

Share

Related posts

ભિલીસ્તાન લાયન સેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશભાઇ વસાવા ભરૂચ લોકસભાની ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના….

ProudOfGujarat

વાગરા : થપ્પડ કાંડ, મામલતદારે દુકાનદારને તમાચો મારી રોફ જમાવ્યો, મહિલા સામે ગાળો પણ ભાંડી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની રાજકીય પાર્ટીઓમાં કકળાટનો માહોલ, અગ્રણીઓ સમક્ષ આ ચાલે.. પેલો ન ચાલેની ગુંચવણ અને મુંજવણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!