bharuchFeaturedGujaratINDIAઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ કહી ખુશી કહી ગમ, ભરૂચ બેઠક પર ના નિર્યણ ને પડકારવા ફૈઝલ પટેલ દિલ્હી જશેProudOfGujaratFebruary 24, 2024 by ProudOfGujaratFebruary 24, 20240397 ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ કહી ખુશી કહી ગમ, ભરૂચ બેઠક પર ના નિર્યણ ને પડકારવા ફૈઝલ પટેલ દિલ્હી જશે -સ્વ, અહેમદ પટેલ ના પરિવાર...
bharuchFeaturedGujaratINDIAભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ની સત્તાવાર જાહેરાતProudOfGujaratFebruary 24, 2024 by ProudOfGujaratFebruary 24, 20240678 ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ની સત્તાવાર જાહેરાત લોકસભા ની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ...
bharuchFeaturedGujaratINDIAભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી,ProudOfGujaratFebruary 23, 2024 by ProudOfGujaratFebruary 23, 20240208 ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ...
bharuchFeaturedGujaratINDIAભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,ProudOfGujaratFebruary 23, 2024 by ProudOfGujaratFebruary 23, 20240319 ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ...
bharuchFeaturedGujaratINDIAહાસોટ આલિયાબેટ પર આહિર સમાજ દ્વારા બિલીયાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજીના મંદિરનો 28 મો પાટોત્સવ ઉજવણી કરાઇProudOfGujaratFebruary 23, 2024February 23, 2024 by ProudOfGujaratFebruary 23, 2024February 23, 20240384 માલધારીઓનુ અને તેઓના પશુઓનું માતાજી રક્ષણ કરતા હતા હાસોટ આલિયાબેટ પર આહિર સમાજ દ્વારા બિલીયાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજીના મંદિરનો 28 મો પાટોત્સવ ઉજવણી...
bharuchFeaturedGujaratINDIAભરૂચ કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ને અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયાProudOfGujaratFebruary 23, 2024 by ProudOfGujaratFebruary 23, 20240225 ભરૂચ કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ને અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ...
bharuchFeaturedGujaratINDIAભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન પાર્ટી થી નારાજ થProudOfGujaratFebruary 23, 2024 by ProudOfGujaratFebruary 23, 20240347 ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન પાર્ટી થી નારાજ થયા..? -પાર્ટી માં ચૂંટણી પ્રત્યે ઢીલાશ થી કોંગ્રેસ માં પડી શકે મોટું...
bharuchFeaturedGujaratINDIA-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈProudOfGujaratFebruary 22, 2024 by ProudOfGujaratFebruary 22, 20240525 ભારે કરી-ભરૂચ આરટીઓ માં ટેસ્ટિંગ ટ્રેક પર થયું કૌભાંડ..? -લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ...
bharuchFeaturedGujaratINDIAભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામProudOfGujaratFebruary 22, 2024 by ProudOfGujaratFebruary 22, 20240173 ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ ભરૂચ શહેર માં સતત વાહનો માં આગ લાગવાની ઘટનાઓ ચાલુ માસ દરમ્યાન સામે આવી રહી છે, તેવામાં...
bharuchFeaturedGujaratINDIABharuchProudOfGujaratFebruary 22, 2024 by ProudOfGujaratFebruary 22, 20240494 ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ ભરૂચ શહેર માં સતત વાહનો માં આગ લાગવાની ઘટનાઓ ચાલુ માસ દરમ્યાન સામે આવી રહી છે, તેવામાં...