ભરૂચમાં હ્યુન્ડાઇ નવજીવન પ્લાઝા ખાતે SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચ કરાઈ SBI બેન્ક એક જ દિવસમાં પૂરેપૂરી લોન મંજુર કરી આપશે
ભરૂચ: શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ હ્યુન્ડાઇ કંપનીના શો રૂમ નવજીવન પ્લાઝા ખાતે હ્યુન્ડાઇના માનવંતા ગ્રાહકો, સ્ટાફની ઉપસ્થિતિમાં SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચિંગ કાર્યક્રમ...
