ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમય થી ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે જેથી ઠેર ઠેર પાણી ભરાવાના અને રોગચાળો ફેલાવાની સમસ્યાઓ સામે aavi રહી છે. યોગ્ય નિકાલ નહીં થતા લોકોને હાલાકી વેઠવાનો...
