દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક : પોલીસ દ્વારા એક્સ-રે નો રિપોર્ટ સુરક્ષા કારણસોર ખાનગી રખાયો..
ગઇકાલે સાંજના સમયે LNG પેટ્રોનેટની જેટી નજીક સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલી ટગબોટમાં એક કબૂતર આવીને બેઠું હતું જેના પગમાં ટેગ નજરે પડતા પોર્ટ સિક્યુરિટીને જાણ...
