Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedનર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલા વાહનો મળ્યાProudOfGujaratMarch 28, 2018 by ProudOfGujaratMarch 28, 20180335 ભરૂચ નગરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાંથી બે વાહનોમાં બીયર અને ઇંગલીશ દારૂ મળી ને કુલ ૩,૫૭,૨૦૦ ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે. આ અંગેની વિગતો જોતા...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedહાલોલની સરસ્વતી શાળાના શિક્ષકે વિધાર્થીને માર મારતા કાન-નાક માથી લોહી નીકળ્યુ.ProudOfGujaratMarch 28, 2018 by ProudOfGujaratMarch 28, 20180245 વિજયસિંહ સોલંકી, હાલોલ, પંંચમહાલ શિક્ષક વિશે કહેવામા આવે છે ” શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે”. પણ હવે...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedઅંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.ProudOfGujaratMarch 28, 2018 by ProudOfGujaratMarch 28, 20180768 પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ શાંતિનગર ખુલ્લા પ્લોટ મા મુકેલ લાકડા ના મોટા જથ્થા મા આજ સવાર ના કોઈક કારણોસર આગ...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedઅંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ જમીન પર એક ભરવાડ દ્વારા વર્ષોથી દબાણ ખડકી દેવામાં આવ્યુ હતુ,જેને તંત્ર દ્વારા દૂર કરીને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતીProudOfGujaratMarch 27, 2018 by ProudOfGujaratMarch 27, 20180259 અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ સહજાનંદ સોસાયટીને અડીને સરકારી જમીન આવેલી છે,જ્યાંથી સોસાયટીનો રસ્તો પણ પસાર થાય છે,પરંતુ આ જગ્યામાં એક ભરવાડ દ્વારા વર્ષોથી...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedજાણો ભરૂચ જીલ્લા માં ક્યાં હાઇવા ટ્રક ઉંચુ થઇ ગયું..!!!ProudOfGujaratMarch 27, 2018 by ProudOfGujaratMarch 27, 20180159 બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના ઝઘડિયા ખાતે ચોકડી નજીક રસ્તા ની કામગીરી ચાલતી હોય કામગીરી માટે વાપરવામાં આવેલ હાઇવા ટ્રક અચાનક...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedઅંકલેશ્વર જી આઈ ડી સી નજીક આવેલ પ્રતિન ચોકડી પાસે ના બ્રિજ નીચે એક સ્કુલ બસ માં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો .ProudOfGujaratMarch 27, 2018 by ProudOfGujaratMarch 27, 20180316 ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર ના જી આઈ ડી સી માર્ગ ઉપર આવેલ પ્રતિન ચોકડી નજીક...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતેથી કારમાંથી રૂપિયા ૭૫ હજારની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોProudOfGujaratMarch 26, 2018 by ProudOfGujaratMarch 26, 20180316 ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે દરોડા પાડ્યા હતા જેમાં પોલીસને કાર નંબર જી જે ૫ સીડી ૨૧૧૫માંથી...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedઅંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ માં ગત રાત્રી ના આગ લાગતા લાખો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે.ProudOfGujaratMarch 26, 2018 by ProudOfGujaratMarch 26, 20180298 પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર ભાગ્યોદય હોટેલ ની બાજુ મા આવેલ શોપિંગ મા ગત રાત્રી ના બોસચ કમ્પની ના ડીલર લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedઅંકલેશ્વર નારાયણ ઓર્ગેનિક્સ કંપનીને મુંબઈ ની એસબીએસ યુરોપ એસએબી કંપની માલિકે 1 કરોડ 19 લાખ ઉપરાંતનો ચૂનો ચોપડ્યો ProudOfGujaratMarch 25, 2018 by ProudOfGujaratMarch 25, 20180229 કંપની પાસે થી ઉત્પાદિત માલ ખરીદ કરી વિદેશમાં મોકલી આપ્યો : પૈસા પાછા ન આપવાની દાનતએ આર્થિક સંક્રમણનું તરકત કરી કંપની એજન્ટ બની ટ્રાવેલીંગ...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedપ્રોહિબીશનના ગુના માં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો…..ProudOfGujaratMarch 24, 2018 by ProudOfGujaratMarch 24, 20180467 ગત તારીખ ૨૬/૦૩/૨૦૧૭ ના રોજ ભરૂચ જીલ્લા ના સેંગપૂર ગામ ની સિમ માં ખાડી તરફ થી ઝડપાયેલ અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂ તેમજ...