Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી આઈ ડી સી નજીક આવેલ પ્રતિન ચોકડી પાસે ના બ્રિજ નીચે એક સ્કુલ બસ માં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો .

Share

 

Advertisement

 

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર ના જી આઈ ડી સી માર્ગ ઉપર આવેલ પ્રતિન ચોકડી નજીક ના ઓવર બ્રિજ નીચે પાર્ક કરેલ એક સ્કુલ બસ માં અચાનક ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …..

 

સ્કુલ બસ માં આગ ના પગલે એક સમયે ઘટના સ્થળ ઉપર ઉપસ્થીત લોકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા તો બીજી તરફ ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી અને ખાનગી સ્કુલ ની સ્કુલ બસ માં વેલ્ડીંગ ની દુકાન માં રિપેરિંગ કામ કરાવતા સમયે અચાનક ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ઘટના બાદ થી લગાવાઈ રહ્યું છે ……………

 

બસ માં આગ ના પગલે એક સમયે ધુમાડા ના ગોટેગોટા વાદળ માં જોવા મળ્યા હતા અને ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ અને પોલીસ ને થતા તેઓ એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થતિ ઉપર કાબુ મેળવવા ના પ્રયત્નો હાથ ધર્યા હતા….


Share

Related posts

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ખાડો પડતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે ઓડિયો કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ચારેય નગરપાલિકાની મુદત પૂર્ણ, વહિવટદારોની નિમણૂંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!