ભરૂચની શાન: પ્રાત્વી દેસાઈએ સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બે બ્રોન્ઝ મેડલ જીતી ભરૂચનું ગૌરવ વધાર્યું
ભરૂચ. ભરૂચની ઊભરતી સ્કેટિંગ સ્ટાર પ્રાત્વી દેસાઈએ પોતાની રમતગમતની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સુરત ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ‘ખેલ મહાકુંભ’માં બે બ્રોન્ઝ મેડલ જીતીને...
