ભરૂચ સી-ડિવિઝન પોલીસની કામગીરી: ગુમ થયેલ યુવકને પરિવાર સાથે મિલાપ કરાવ્યો
GNFC કંપની પાસે મળી આવેલ માનસિક રીતે અસ્વસ્થ યુવકને પોલીસે શોધખોળ બાદ સગા સંબંધીને સોંપ્યો ભરૂચ. ભરૂચ શહેરની સી-ડિવિઝન પોલીસ દ્વારા ત્વરિત કામગીરી કરી ગુમ...
Featured posts
