Proud of Gujarat

Category : Featured

Featured posts

bharuchFeaturedGujaratINDIA

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat
ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ...
bharuchFeaturedGujaratINDIA

હાસોટ આલિયાબેટ પર આહિર સમાજ દ્વારા બિલીયાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજીના મંદિરનો 28 મો પાટોત્સવ ઉજવણી કરાઇ

ProudOfGujarat
માલધારીઓનુ અને તેઓના પશુઓનું માતાજી રક્ષણ કરતા હતા હાસોટ આલિયાબેટ પર આહિર સમાજ દ્વારા બિલીયાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજીના મંદિરનો 28 મો પાટોત્સવ ઉજવણી...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ને અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા

ProudOfGujarat
ભરૂચ કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ને અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન પાર્ટી થી નારાજ થ

ProudOfGujarat
ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન પાર્ટી થી નારાજ થયા..? -પાર્ટી માં ચૂંટણી પ્રત્યે ઢીલાશ થી કોંગ્રેસ માં પડી શકે મોટું...
bharuchFeaturedGujaratINDIA

-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ

ProudOfGujarat
ભારે કરી-ભરૂચ આરટીઓ માં ટેસ્ટિંગ ટ્રેક પર થયું કૌભાંડ..? -લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat
ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ ભરૂચ શહેર માં સતત વાહનો માં આગ લાગવાની ઘટનાઓ ચાલુ માસ દરમ્યાન સામે આવી રહી છે, તેવામાં...
bharuchFeaturedGujaratINDIA

Bharuch

ProudOfGujarat
ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ ભરૂચ શહેર માં સતત વાહનો માં આગ લાગવાની ઘટનાઓ ચાલુ માસ દરમ્યાન સામે આવી રહી છે, તેવામાં...
bharuchFeaturedGujaratINDIA

Bharuch

ProudOfGujarat
ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો* *** *તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૮ જેટલા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ...
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા ની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ-ઉનાળા ના પ્રારંભ સાથે જ જિલ્લા માં અગ્નિ તાંડવઃ ની શરૂઆત

ProudOfGujarat
ભરૂચ જિલ્લા માં બિલાડી પગે ઉનાળા ની ઋતુ હજુ તો જામી જ છે ત્યાં તો આગ લાગવાની સતત ઘટનાઓ સામે આવતી થઈ રહી છે, ખાસ...
error: Content is protected !!