નાંદોદ તાલુકાના કરાઠા ગામે દબાણ કરેલ રસ્તો ખુલ્લો કરવામાં અડચણ કરી હુમલો અને મારામારી પ્રકરણમાં ત્રણ આરોપીઓને એક વર્ષ કેદની સજા
નાંદોદ તાલુકાના કરાઠા ગામે દબાણ કરેલ રસ્તોખુલ્લો કરવામાંસરપંચ ની કામગીરીમા અડચણ કરી હુમલો અને મારામારી પ્રકરણમા ત્રણ આરોપીઓત્રણ આરોપીઃ- (૧) કેસુરભાઈ ધુળાભાઈ રોહિત, ઉ.આ.વ.૫૦ (૨)...
