નબીપુર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકની હદમાં...
