ભરૂચ : વાલિયાના ડહેલી ગામમાં નદી ઉપર પુલના અભાવે ગ્રામજનો ધસમસતા પાણીમાંથી નનામી સ્મશાન સુધી લઈ જવા મજબુર.
ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જાણે કે કેટલાય ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આફત સમાન બનતો હોય છે, ક્યાંક કાચા રસ્તેથી પસાર થવું મુશ્કેલી સમાન...
