વડોદરાની નંદેસરી જીઆઇડીસીમાં દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.
વડોદરાની નંદેસરી જીઆઇડીસી માં આગ લાગતાં વર્કરોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાની નંદેસરી જીઆઇડીસી માં દીપક નાઈટ્રેટ નામની એક કેમિકલની કંપનીમાં આગ લાગતા કારીગરોમાં...
