રાજપીપળા : નાંદોદનાં ગોપાલપુરા ગામના રહીશો શિરડી પદયાત્રા જતાં ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી.
નાંદોદ તાલુકાનું નાનકડું ગામ ગોપાલપુરા ભક્તિભાવ સાથે જોડાયેલું છે. છેલ્લા 17 વર્ષથી 400 કિમિની શિરડી પદયાત્રા ગોપાલપુરાના ગ્રામજનો કરે છે. ચાલુ વર્ષે પણ ગોપાલરા ગામથી...
