અંકલેશ્વર : પાનોલી GIDC ની દાલમીયા કેમીકલ કંપનીમાં લાખો મત્તાની ચોરી સી.સી.ટી.વી. કેમેરામાં થઈ કેદ
અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવોમાં જંગી વધારો થવા પામ્યો છે તેવો જ એક બનાવ જન્માષ્ટમીની રાત્રે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ દાલમિયા કેમિકલ કંપનીમાં બન્યો હતો. જેમાં બે...
