Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ ૧૧.૮૭ લાખ અને ભારતમાં કોરોના વેક્સિનેશન ૧૦૦ કરોડને પાર કરતાં ઉજવણી કરાઇ.

Share

ભારતમાં કોરોના વેક્સિનેશનમાં ૧૦૦ કરોડ ડોઝનો રેકોર્ડ બનતા તેમજ ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ ૧૧.૮૭ લાખને પાર કરતાં ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ફુગ્ગા ઉડાડી સ્થાનિક કક્ષાએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના વોરીયર્સ જોડાયા હતા. આ પ્રસંગે રંગોળી પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા તેમજ આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ પીરામણ કબ્રસ્તાનની મુલાકાત લીધી.

ProudOfGujarat

છોરિયાં ચલી ગાંવ’ પર જેકી શ્રોફના ભાવનાત્મક સંદેશ પછી કૃષ્ણા શ્રોફ ભાવુક થઈ ગઈ

ProudOfGujarat

આગામી સમયમાં ડુંગળી મળી શકે છે રૂ. 100 ની કિલો ? ….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!